તર્જની

(11)
  • 3k
  • 890

પ્રિયતમા"નથી તને જોઈને શાયરી યાદ આવતી કે ના તો કોઈ કવિતા..ના તો કોઈ પિકચરનું રોમેન્ટિક ગીત..બસ એક મીઠી ચીસ છે જે નીકળી જાય છે..બે હાથ છે જે જોડાઈ જાય છે..""આરવ આ શું બોલે છે તું?? તર્જની બોલી રહી હતી પણ આરવ ક્યાં સાંભળતો હતો એ તો બસ બોલ્યે રાખતો હતો.આરવે પોતાની કારની સ્પીડ થોડી ઓછી કરી અને તર્જની સામે જોયું પછી હસી પડ્યો તર્જની હજુ પણ અસમંજસમાં જ હતી કે આરવ શુ બોલે છે."આરવ શુ થયું છે ગાડી ચલાવને મોડું થાય છે કહીને તર્જની બારીમાંથી બહારના અલૌકિક દ્રશ્ય જોવા લાગી..ખૂબ જ સુંદર વાતાવરણ હતું..વરસાદના પાણી થી તૃપ્ત થયેલી ભીની માટી એની