3 Idiots - 1

(12)
  • 4.7k
  • 1
  • 1.5k

મિત્રતા ,એક ખૂબ જ સુંદર શબ્દ છે. મિત્રતા શું છે અને કેવી હોવી જોઈએ એ કદાચ આપડે બધા જાણીએ જ છીએ . કૃષ્ણ સુદામા, દુર્યોધન અને કર્ણ એ સિવાય અનેક એવા ઉદાહરણ છે જે મિત્રતા શું એ સમજાવે છે . આજે હું એક 3 મિત્ર ની વાત રજૂ કરવા જઈ રહી છું, જેની મિત્રતા સમાજના નીતિ નિયમો , દુનિયાના બંધનો અને સ્વાર્થ થી પરેહ છે . સ્કૂલ લાઈફ થી શરૂ થયેલી આ સફર જીવનની અંતિમ સફર સુધી સાથ આપવાનો એ કોલ અને એ અનબ્રેકેબલ બોન્ડિંગમોજ મસ્તી અને ધમાલ વાળી યારી ! ચા ના કપ થી લઇ ને મરતી વખતે ના ગંગાજળ