લાગણીઓ નું યુદ્ધ.

(12)
  • 1.3k
  • 384

'હેલો.. શુભમ ફટાફટ ગાર્ડન માં પહોચ પ્રીતિ દવાની બોટલ લઈને બેઠી છે આત્મહત્યા કરવા.' 'એમાં હું શું કરી શકું?' 'તને તો ખબર છે મારી અને એની જ્ઞાતિ અલગ હોવાથી મારી સગાઈ બીજે થઈ રહી છે. તે જાણીને તેને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો છે. મારે પહોંચતા વાર લાગશે.' 'ઓકે હું પહોંચું છું' 'મેં નક્કી કરી લીધું કઈ પણ થાય મારે તેની જિંદગી બચાવી છે. "જેના માટે તેણે મરવાનો નિર્ણય કર્યો છે તે તો જિંદગી જીવવા માગે છે તો પછી તું કેમ દવા પી રહી છું.' ' તુ કોણ છે તું મને જાણે છે.' 'હા,જેના માટે તે આ આત્મહત્યાનો નિર્ણય કર્યો છે