ખાલીપો

  • 3.9k
  • 1.1k

ખાલીપો..... "આખા દિવસની આ તારી ટકટક થી કંટાળી ગયો છું, ભગવાન આવું બૈરૂ આપે એના કરતાં કુંવારો રાખ્યો હોત તો સારૂ." રોજની જેમ કુણાલ મોબાઈલ લઈ ને વોટ્સએપ, ઇન્સ્ટા ને ફેસબુક પર ઓનલાઇન હતો. અને મોબાઈલ ન વાપરવા માટેનું દીપ્તિનું સંભાષણ શરૂ હતું. "તમેય આખો દિવસ મોબાઈલમાં ભરાયેલા રહો તો એમનેય કેવું થતું હશે. બે મિનિટ બી અમારા માટે ટાઈમ નથી, તો મોબાઈલ ને જ પરણી જવું હતું મને સુકામ લાવ્યા?" કુણાલની બે ચાર ગાળો ખાધા પછી પણ દીપ્તિ મોબાઈલના ગેરફાયદા રોજની જેમ સમજાવતી જ રહી. દીપ્તિ અને કુણાલની સગાઈ થઈ ત્યારે આ