મન્ચુરિયન - મન ચુરી ચુરી ને ખવાતું મન્ચુરિયન

  • 1.9k
  • 442

કોઈ કેહસે મને ..મન્ચુરિયન ની વ્યાખ્યા.. શુદ્ધ ગુજરાતી માં ..કદાચ એટલે જ એનું નામ મંચુરિયન પડ્યું હશે ??મન્ચુરિયન બનવનાર નું જ મન ચકનાચૂર થઈ ગયું હશે એવું હું માનું છું વાત કૈક એવી છે કે વરસતા વરસાદ માં નજીકના મિત્ર ની ઓફિસ માં ગરમાગરમ મન્ચુરિયન ખાતા ખાતા જ ચમચી અર્ધ વચ્ચે અટકી ગઈ ..મિત્ર ના મુખે થી જ્યારે એક સામાન્ય વ્યક્તિ જે રોજ કમાઈ ને રોજ ખાનાર વ્યક્તિ ની જીવન કહાની સાંભળી કદાચ આ હકીકત એની નજર સમક્ષ જ બની હશે કદાચ તોજ એ વ્યક્તિ ની વેદના ખૂબ સહજ અને સચોટ રીતે ખાતા ખાતા વર્ણવી શકે અને હું ચમચી પકડી