Jersey no 7

(21)
  • 3.1k
  • 1
  • 766

ધોની માણસ જ કંઇક અલગ છે એક એક રાંચી નાં સામાન્ય પરિવારમાં જન્મેલો મિડલ ક્લાસ ફેમિલીમાં થી આવેલો આ યુવાન આજે ભારતીય ક્રિકેટ ટીમનો હીરો બની ગયો છે.એક 20-25 વર્ષનો યુવાન પડખું બદલી ને ને વર્ષ બદલી નાંખે એવી ધોમધકતી યુવાની માં કરિયર વિશે વિચારે.. એવા સમયમાં કે એની ઉંમરના છોકરાઓ છોકરી પાછળ લટ્ટુ થઇ ને જિંદગી વેડફવાને બદલે એવું નક્કી કરે કે બીજાની જેમ ઘસાઈ ગયેલી જિંદગી નથી જીવવી એને તો પોતે ઘસાઈ જાય ને જે જોઈએ તે મેળવવું છે.