મધદરિયે - 3

(17)
  • 2.4k
  • 1.5k

પરિમલ તેના પપ્પાને વાત કરે છે.. પરિમલને પણ માનવતામાં પાછો પાડી દે એવા તેના પિતાને અણસાર તો આવીજ ગયો હતો.. પરિમલે ખુલ્લા દિલથી બધીજ વાત કરી દીધી... તેના પિતા બોલ્યા "હં.... તારી વાત પરથી તને પુષ્પા પ્રત્યે ખાલી લાગણી કે, હમદર્દી હોય એવું નથી લાગતું પરંતુ ક્યાંક દીલના ખૂણામાં એના પ્રતિ પ્રેમ હોય એવું દેખાય છે"... પરિમલ વિચારતો રહ્યો એનુ હ્રદય પાસે કાંઈ ઊપજ્યું નહીં!!!દિલ કે દીમાગ પર એનો કોઈ કાબુ રહ્યો નહોતો!! ઉનાળાના અસહ્ય બફારાથી ત્રસ્ત ધરતી આકાશ સામે અનિમેશ દ્રષ્ટિએ જોયા કરે અને વરસાદની પહેલી બુંદ ધરતી પર ઝીલાય અને ધરતી ટાઢક પામી આશિર્વાદ