એક શંકા વફાદારી ની

(21)
  • 2k
  • 582

"એક શંકા વફાદારી ની "... "સાંજે વહેલા આવજો.મારો ભાઈ આવવાનો છે..ફોરમ બોલી. " ના ના..આજે તો મારે મોડું થશે.તારા ભાઈ ને રોકી રાખજે.આ માર્ચ એન્ડ ચાલે છે કામ બહુ છે.." આટલું બોલી ને અર્પણ ઓફિસ જવા નીકળી ગયો. ફોરમ મનમાં બોલી...હ. મને ખબર છે કયું કામ હોય છે આ સોસાયટી વાળા શાંતા બેન