સંબધની મર્યાદા - 7 - એક મોકો

  • 3.2k
  • 2
  • 942

7 સિલ્કની સાડી માંથી નાભિ દેખાતી હતી, ફૂલ બાંયનું બ્લાઉઝ પહેર્યું હતું. ખુલ્લા રેશમી પણ નહીં ને બરડ પણ નહીં તેવા વાળ, ચેહરા પર વર્ષો જૂનું તેજ આવે તે માટે આછો મેકઅપ, ને મંગળસૂત્ર વગરનું ખુલ્લું ગળું. આંશી હોટલના પ્રાંગણમાં ઉભી હતી. લગભગ ચેતન્યની રાહ જોતી. એટલી વારમાં ચેતન્ય આવ્યો. આંશીએ એક હવસભર્યું સ્મિત આપ્યું. ને ચેતન્યએ સ્મિતનો સિત્તેર ટકા જેટલો જવાબ આપ્યો. પાર્કિંગમાં પોતાની બાઈક લેવા ગયો, જોયું તો બંને ટાયરમાં હવા નહોતી, એટલે થયું કે કદાચ પંચર હશે. બાઈક ઢાળવાળા પાર્કિંગ માંથી ખેંચીને બહાર લાવ્યો. ચહેરો પરસેવો બાજી ગયો. આંશી પાસે આવીને "ડિયર શું થયું" "કદાચ બાઈક