પ્રેમની અનુભૂતિ

  • 2.6k
  • 528

બસ એક વખત પ્રેમની અનુભૂતિ થઇ જાય પછી તો સ્વર્ગ હાથવેંત જ છેટું લાગે . બસ એના જ વિચારો એના જ ખયાલો અને એની સાથે જ વાત કરવાની અને મળવાની ચાહના " અગર તુમ મિલ જાઓ તો જમાના છોડ દેંગે હમ ".દરેક પળે , દરેક સેકન્ડે બસ એ જ એ. જો સામેથી મેસેજ આવે કે કોલ આવે તો તો બસ પૂરું કોઈ પણ ભોગે એને મેળવીને જ જંપે . બસ આ જ આગ ધીમે ધીમે બંને તરફથી શરુ થઇ જાય, હવે તો જન્નતમાં જીવતા હોઈ એવું જ લાગે . મોબાઈલની બધી જ સ્કીમોની ખબર હોઈ આખો દિવસ " શું કરે