સમાંતર - ભાગ - ૧૪

(56)
  • 4.8k
  • 2
  • 2.2k

સમાંતર ભાગ - ૧૪ આગળના ભાગમાં આપણે જોયું કે જાણીતા ફેસબુક પેજ પર કાયમ કૉમેન્ટ કરતા નૈનેશની સળંગ બે દિવસ કૉમેન્ટ ના દેખાતા ઝલકને થોડું આશ્ચર્ય થાય છે અને થોડી જિજ્ઞાસા અને થોડું કોઈ ના કળી શકાય એવા ભાવથી પ્રેરાઈને એ નૈનેશને મેસેન્જર્ માં મેસેજ કરે છે. એમની એ ચેટમાં નૈનેશ દ્વારા સહજ રીતે એને ફેસબુક ફ્રેન્ડ બનાવવાના કારણ પૂછવા પર કરાયેલા પ્રશ્નમાં ઝલકના મનમાં ચાલતા વિચારોને આપણે જાણ્યા, હવે આગળ... ***** આગલા દિવસે ફેસબુક મિત્રતા ઉપર કરેલા લાંબા મનોમંથન પછી બીજા દિવસે સવારથી જ ઝલક થોડી હળવી લાગતી હતી. એને વિશ્વાસ હતો પોતાના પર કે એને ક્યારેય આવી વાતોથી