એક મુલાકાત

(12)
  • 4.9k
  • 1
  • 1.1k

એક મુલાકાત "એક રેલ્વે સ્ટેશન પર ની વાત છે એક દિવસ વરસાદ ને કારણે એક ટ્રેન લેટ થાય છે અને waiting room પણ ફુલ હતા પણ બે સીત ખાલી પડી હતી અને ત્યારે બે જણા ભાગતા ભાગતા આવે છે અને તેમાં એક યુવતી અને એક યુવક હતા તે સીત પર બેસવા માટે પણ રૂમ માં પ્રવેશ કરતા જ તે બંને અથડાઈ જાય છે ત્યારે અચાનક તે યુવક પેલી યુવતી ને તેના એક હાથ થી એ ખેંચે છે અને તે યુવતી ને પડતા બચાવે છે અને ત્યારે બંને ની નજર મળે છે અને first love effect શરૂ થાય છે . અને