સમર્પણ - 11

(60)
  • 5k
  • 4
  • 2.7k

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલની પાંચ દિવસની ગેરહાજરીથી રુચિ ચિંતામાં આવી ગઈ હતી. પરંતુ તેના વિશે કોને પૂછવું તે સમજાઈ રહ્યું નહોતું, નિખિલના જ એક મિત્રને તેં પૂછવા માટે ગઈ પરંતુ રુચિ કઈ પૂછે એ પહેલાં જ નિખિલના મિત્ર ઉમેશે જવાબ આપી દીધો કે નિખિલને અકસ્માત થયો છે. રુચિને વણપૂછેલા પ્રશ્નનો ઉત્તર મળતા આશ્ચર્ય પણ થયું, અને ઉમેશે સાંજે નિખિલના ઘરે જવા માટે સાથે આવવા પણ જણાવી દીધું. રુચિ પણ કાંઈ વિચારી શકી નહીં અને સાંજે ઉમેશ અને બીજા મિત્રો સાથે નિખિલના ઘરે જવા રવાના થઈ. નિખિલના ઘરે જતાં જ રુચીની સાથે કલ્પના બહારનું થવા લાગ્યું, નિખિલની મમ્મીએ રુચિને