કર્તવ્ય - એક બલિદાન - 11 - આત્મા નો પ્રવેશ

(35)
  • 4.1k
  • 1
  • 1.6k

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ની મૂહદીખાઇ ઉપર રોહન ને તેને બહુજ અણમોલ ગિફ્ટ એટલે કે એના છૂટેલા પિતા ને આપી દીધા હતા. જેના લીધે મેધા ની ખુશીઓનો પાર નોહતો. પછી ધૂમધામ થી મેધા નો જન્મ દિવસ મનાવવાની તૈયારી ઓ પણ થઈ ગઈ હતી. હવે આગળ ...... ભાગ - 11 - આત્મા નો પ્રવેશઅનંત પરિવાર પૂરા ધામ ધૂમથી મેધા નો બર્થડે ઉજવી રહ્યો હતો જેનાથી મેધા ની આંખો ધર ધર વહેવા લાગી હતી કેમકે આજથી પહેલા મેધા એ સિર્ફ અને સિર્ફ દુઃખ જ જોયા હતા. મેધા નો સફર એના કર્તવ્ય ના લીધે