પ્યારે પંડિત - 3

  • 3.9k
  • 2
  • 1.5k

પ્યારે પંડિત પ્રકરણ-3 દરરોજ રાતે મ્રૃણાલ એના આવારા દોસ્તો સાથે એના ફ્લેટ પર રહેતો. જ્યાં સૂઘી ઊંઘ ના આવે ત્યાં સુઘી. અને એનો ફ્રેન્ડ નિહાર અને મિત પોતાની બઘી વાતો એકબીજાને શેર કરતા. નિહાર ની માશુકાએ બીજા સાથે મેરેજ કરી લીઘા હતા. અને નિહાર દરરોજ એની યાદમાં બેવફાની શાયરીઓ સંભળાવતો. દરરોજ રાતે મહેફીલ જમાવીને બેસતા.. બઘા એક પછી એક પોતાના દિલના હાલ વ્યક્ત કરતા. મારા વિતેલા સમયને અંઘારામાં જ રહેવા દો... એ સમય અપમાન સીવાય બીજુ કશું નથી. વાહ...વાહ... મારી ઊમ્મીદની દિશા અને મારી રુકાવટનું કારણ..