થેંક્યું નિરાલી - 1

(15)
  • 3.6k
  • 1.1k

સુરજપુર નામના નગરમાં આકાશ નામનો છોકરો રહે છે તે તેના જ ગામ ની અને તેની સાથે અભ્યાસ કરતી અશ્વિની ને મનોમન ખૂબ ચાહે છે.તેઓ બંને ૧૨ પાસ કરીને સરસ્વતી કોલેજ માં એડમીશન લે છે.કોલેજ માં બંને આકાશ અને અશ્વિની ખાસ મિત્ર બની જાય છે અને તેઓ ની મિત્રતા ખાસ થઈ જાય છે.આકાશ અને અશ્વિની સાથે બીજા કોલેજ ના મિત્રો કોલેજ લાઈફ ઇન્જોય કરે છે. તેઓ કોલેજ ની બધી પ્રવુતિઓ મા ભાગ લે છે અને અનેકવિધ નવા નવા પ્રોગ્રામ ગોઠવે છે.અશ્વિની બધી પ્રવૃતિમાં રસસભર ભાગ લે છે અને કેટલાય ઇનામો પ્રાપ્ત