એક અનામી વાત - 9

  • 3.2k
  • 1k

એક અનામી વાત ભાગ-૯ એક સફરની શરૂઆત... મૂમ્બાઇનો પાલીહિલ વિસ્તાર જે ધનાઢ્ય લોકોનો વિસ્તાર કહેવાય છે, અને જ્યાં સવારના મુંબઈનો કોઈજ શોરગુલ આવી શકતો નથી ત્યાં એક શરીરે સપ્રમાણ અને થોડો ધૂની જેવો લાગતો એક યુવાન હાથમાં જુના જમાનાના રેડિયોને પકડીને ચાલી રહ્યો છે. સાથે-સાથે તેમાંથી વાગતા જુના ગીતોને પણ ગણગણી રહ્યોછે. ત્યાજ તેના ફોનની રીંગ વાગે છે, સ્ક્રીન પર પલાશ નામ વાંચતાજ તે જટકા સાથે ફોન ઉઠાવે છે. હેલ્લો, પલાશ પ્રાષા મળી ગઈ? How’s she? I mean is she alright? Where is she? Yaar I’m waiting for your call. રીલેક્સ રવિ. રીલેક્સ... પ્રાષા મળી ગઈ છે અને... અને બીજું