બેધડક ઈશ્ક - 14

(14)
  • 2.4k
  • 1
  • 1.1k

બેધડક ઈશ્ક ભાગ 14 વાચકમિત્રો આ ભાગ આવતા સુધીમાં ઘણો સમય લાગ્યો તે બદલ હું તમારી દિલથી માફી માંગું છું પરંતુ હવે આ નવલકથા સંપૂર્ણ પણે લખાઈ ગઈ છે અને વિશ્વાસ છે કે હવે થી પ્રકાશિત થનારા બધા જ ભાગમાં તમે ખૂબ જ રોમાંચક પર જશો. તો તૈયાર થઈ જાઓ આ સફર માટે . welcome back to my thriller novel. આર્યા અને પાર્થ એકદમ સ્પષ્ટ રીતે તથા કોઈને પણ દુઃખ ન પહોચે તે રીતે પોતાના પ્રેમની રજૂઆત કરે છે અને આ અવસરે કુદરત પણ તેમને આશીર્વાદ આપતું હોય તેમ વરસાદ વરસાવી રહયું છે. હવે પાર્થ અને આર્યા સામે પ્રશ્ન એ