પ્રેમ નું પોલિટિકસ - 2

  • 1.8k
  • 702

(આગળ ના ભાગ માં જોયું કે નિહારિકા gpsc પાસ કરી ને સુરેન્દ્રનગર પછી ફરે છે અને એનું ફેમીલી એના પાસ થવાના કારણે એક પાર્ટી આપે છે ,જેમાં ઘણા પોલિટિશિયન્સ પણ આવ્યા હોય છે એનાથી એક હોય છે રણછોડદાસ ,એના દાદા માં ખાસ મિત્ર . એ પોતાના પૌત્ર મિહિર ને બોલાવે છે ,જેને જોઈ ને નિહારિકા ચોંકી જાય છે હવે આગળ ..) "મિહિર" નિહારિકા ધીમે થી બોલી ઉઠી . "હાઈ ,આઈ એમ મિહિર " મિહિરે નિહારિકા જોડે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો , પણ નિહારિકા તો જાણે એને જોઈ ને બ્લેક થઇ ગઇ હતી . એના ભાન થતાં એને