ધી ઓલ્ડ ડાયરી - 16

  • 4.2k
  • 1.6k

CHAPTER-16 [LAST NIGHT?] શયાનનો શર્ટ ઉતરતા સોફિયા ની આંખ શયાન ની બોડી તરફ જાઈ છે. “સેક્સી બોડી!” (સોફિયા ને તારીફ કરિયા વિના રહેવાયું નહિ) “ઓહ્હ્હહ્.....!”(શયાન સોફિયા સામે જોતા કહ્યું) “મારી બોડી ની તું તારીફ કરીશ મેં એવું ક્યારે વિચારીયું ન હતું.” (શયાન) “ઓ...કેમ એવું?” (સોફિયા) “I don’t know, but તને જોઈને એવું નથી લાગતું.” (શયાન) “ok, હું તને ઓલ્ડ બોરિંગ ટાઈપ લાગુ છું? જે કોઈ hot and handsome છોકરા જોડે ફર્લ્ટ ન કરી શકે, right?” (સોફિયા) “Yes, may be!” (શયાન બંને આઈબ્રો ઉપ્પર કરતા બોલ છે) “Ok, fine...”(હસતા હસતા સોફિયા બોલી) “સોરી...” (શયાન) “અરે ના... ના...its ookk, તારો પ્રશ્ન લાઝમી