રેવા...ભાગ-૪

(38)
  • 4.8k
  • 2
  • 2.8k

આવેલા મહેમાનો બેઠક રુમમાં જઈને બેઠા,અલ્પાબહેને મહેમાનોને પાણી આપ્યું,અને થોડીવાર પછી હાથમાં ટ્રેમાં કપ રાખી ઘીમાં પગે નીચી નજર સાથે રેવા બેઠક રુમમાં આવી પહોંચી આવેલા મહેમાનોને જય શ્રી કૃષ્ણ દરેકના હાથમાં ચા નો કપ આપી, પણ જ્યારે સાગરને ચા આપવા ગઈ ત્યારે પોતાની આંખ પણ ઉંચી કર્યા વિના ચા નો કપ સાગરના હાથમાં આપી ત્યાંથી ચાલી ગઈ. પણ સાગરે રેવાને ત્રાંસી નજરે જોઈ લીધી. ત્યારબાદ અલ્પાબહેન અને પુષ્પાબહેને મળી ડાઇનિંગ ટેબલ પર નાસ્તાની તૈયારી કરી બધાએ ભર પેટ નાસ્તો કરી થોડીવાર પછી વીણાબહેને વિનયભાઈને કહી રેવા અને સાગરની મુલાકાત ગોઠવવાનું કહ્યું.અને અલ્પાબહેને રેવાના