પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 25 - અંતિમ ભાગ

(38)
  • 3.6k
  • 4
  • 1.3k

" મને જે ગમે છે એ મળ્યું એટલે હું ખુશનસીબ છું, પણ જે નહોતું જોતું એ મળ્યું એટલે હું શું બદનસીબ પણ છું.....????? મારી જે ઈચ્છા હતી એ પુરી થઈ એટલે હું ખુશનસીબ છું, પણ જે વિચાર્યું પણ ન હતું એ થઇ ગયું એટલે શું હું બદનસીબ પણ છું ..?? મે ધાર્યું હતું એવું બધું જ થયું એટલે હું ખુશનસીબ છું, પણ જે અણધાર્યું બધું જ મારી સાથે થયું એટલે શું હું બદનસીબ છું...???" ( આપણે આગળના ભાગમાં જોયું કે, વિરાટ મિશા સાથે વાત કરતો કરતો ઘરે આવે છે મિશાને સરપ્રાઈઝ આપવા અને મિશાને એના બર્થ ડે ના