અજીબ દાસ્તાન હે યે…. - 16

(35)
  • 3.8k
  • 1
  • 1.8k

અજીબ દાસ્તાન હે યે…. 16 પાછળ ના પાર્ટ માં જોયું કે પરી રાહુલ ના પ્રશ્નો થી વિચારોમાં પડી જાય છે….રાહુલ નિયતિ ના ઘરે થી આવી દુઃખી થઈ રડવા લાગે છે….ત્યાં જ તેને નિયતિ નો કોલ આવે છે કે ખુશી એ એને મળવાની જીદ કરી છે…..રાહુલ નિયતિ ના ઘરે જઈ ખુશી ને સમજાવે છે…..હવે આગળ…. નિયતિ રાહુલ ને પોતાના સાસુ સસરા ની ઓળખાણ કરાવે છે….અને એના સાસુ સસરા ને પણ રાહુલ વિશે જણાવે છે…..રાહુલ ક્યારનો નોટિસ કરે છે કે નિયતિ આજે ઉદાસ છે…..એને પહેલા તો એવું લાગે છે કે ખુશી ની જીદ અને રૂમમાં પુરાઈ જવાના કારણે એ ઉદાસ અને ચિંતિત