એય, સાંભળ ને..! - ભાગ 9 - ગડમથલ - દિલ vs દિમાગ

  • 4.2k
  • 1
  • 1.2k

ભાગ 9 : ગડમથલ - દિલ vs દિમાગ ગયા ભાગમાં આપે જોઈ એક અસહજ સો કોલ્ડ ચાય ડેટ, અને તેમાં મૂંઝવણ પામતા ચહેરાઓ, સાથે શુ બોલવું શુ નહી એવી મનની ગડમથલો, ધબકતા હૈયા અને છેલ્લે છેલ્લે ડાટ વાળતા થયેલો એ કાંડ. કાચ તૂટી ગયો યાર, ને તૂટ્યો તો તૂટ્યો, મેડમના પગમાં ય ચુભ્યો. કઈ નહિ, જીવન છે ચાલ્યા કરે, બીજું શું ? આગળ હજુ શુ જોવાનું બાકી છે એ તો સમય જ બતાવશે. હવે આગળ.. "અરે આ શું થયું દિપાલીબેન ?" નિધિ પોતાના રૂમમાંથી બાલ્કની તરફ જતા હોલમાં પડેલ દિપુ તરફ નજર પડતા બોલી. "અરે કશું નહીં નિધુ, ચાનો કપ