માયાની બહાદુરી

(11)
  • 2.3k
  • 630

માયા એ એક એવી છોકરી છે, જેમા સાહસ અને સહનશીલતા કુટીકુટી ને ભરેલા છે.એક વખત ની વાત છે, માયા પોતાની સ્કૂલે જવા માટે ઘરેથી નિકળતી હોય છે . ઘરેથી નિકળતી વખતે તેની મમ્મી ને કે છે, કે મમ્મી હું આજે વહેલી આવી જઈશ. મમ્મી કહે છે કે કેમ તુ આજે વહેલી આવી જઈશ ? માયા કહે છે કે મમ્મી તુ ભૂલી ગઇ કે આજથી મારી exam શરૂ થઈ છે. મમ્મી કહે છે કે ok બેટા. માયા school જવા માટે ઘરેથી બસમાં બેસી જાય છે,