દીકરી ના પિતા ની વ્યથા.

  • 11.6k
  • 1
  • 5.4k

દીકરી ના પિતા ની વ્યથા.દીકરી એટલે વહાલ નો દરિયો.દીકરી એ એક પિતા નુ સન્માન હોય છે. દીકરી એટલે ભગવાને કરેલ દાન.જયારે દીકરી નો જન્મ થાય છે ત્યારે સૌથી વધારે એના પિતા ખુશ હોય છે.એને ખંભા પર બેસાડી આખુ ગામ દેખાડે છે.એની નાની નાની ઈચ્છા પુરી કરે છે.દીકરી જે વસ્તુ માગે એ હાજર કરે છે,એના આંખ માંથી એક આંસુ પડે તો એના પિતા ને તકલીફ થાય છે.પિતા -પુત્રી નો અમુલ્ય હોય છે જયારે એના પિતા કામે જાય ત્યારથી એ દીકરી મિત્રો માડી દરવાજા પાસે એના પપ્પા ની રાહ જોતી હોય છે.જયારે એના પપ્પા ઘરે આવી જાય ત્યારે એ એના નાના પગે