ગર્લફ્રેન્ડ માટે હર્ષ અલગ અલગ પેતરા અજમાવી રહ્યો હતો. જ્યારે વિનય બહેન પામવા માટે. બંને ક્યારેક કોલેજ માં ક્યારે રસ્તા પર તો ક્યારેક પાર્ટી, મેરેજ કે ફંક્શન માં હાજરી આપી પંસંદ મેળવવા શું ન કરતા પણ તે હંમેશા નિષ્ફળ રહેતા તેનું કારણ એક અલગ હતું તે સ્ટોરી ના અંત માં ખબર પડશે એક મિત્રએ બંને ને કહ્યું આમ રસ્તા પર ગર્લફ્રેન્ડ કે બહેન મળશે નહિ તમે એક કામ કરો. તમે ફેસબુક પર કોશિશ કરો કદાચ તમને સફળતા મળી શકે. એટલે હર્ષ અને વિનય એ ફેસબુક પર પ્રોફાઈલ બનાવી અને હર્ષ એ સારી ગર્લફ્રેન્ડ શોધવાની શરૂ કર્યું. જ્યારે વિનયે બહેન શોધવાનું.