પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 24

(23)
  • 3.7k
  • 2
  • 1.2k

" તું મને યાદ કરે ને મારું દિલ ધડકવાનું શરૂ કરે એ જ છે પ્રેમ... તું મારું નામ લે આને મને પણ ત્યારે જ તારું સ્મરણ થાય એ જ છે પ્રેમ.... તું મને યાદ કરે ને હું હાજર થઇ જાઉં એ જ છે પ્રેમ.... તું મુસીબતમાં હોય અને હું એ મુસીબત મારી માથે લઈ લઉં એ જ છે પ્રેમ.... તારા શ્વાસ વધે એ માટે હું મારા શ્વાસ પણ રોકી લઉં એ જ છે પ્રેમ......" (આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા આત્મહત્યા કરવા જતી જ હોય છે ત્યાં જ વિરાટ આવીને તેને રોકે છે. અને એની પાસે