અજીબ દાસ્તાન હે યે…. - 15

(33)
  • 4.2k
  • 1.9k

અજીબ દાસ્તાન હે યે….. 15 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ હોસ્પિટલ પોતાનો પાટો છોડાવવા અને નિયતિ અને ખુશી ને મળવા માટે જાય છે…..અને ત્યાં એને જાણ થાય છે કે નિયતિ રજા પર છે…..તે હોસ્પિટલ માંથી નિયતિ નું એડ્રેસ લઈ બીજા દિવસે એના ઘરે જાય છે પણ ત્યાં પહોંચતા જ ત્યાં નું દ્રશ્ય જોઈ તે ઘરે પાછો આવી જાય છે….હવે આગળ…. પરી રાત ની ખુબજ વિચારોમાં અટવાયેલી હતી….એ સમજી નહતી શકતી કે રાહુલ રાતે કોના વિશે કહેતો હતો…..આગલી રાતે જ પરી રાહુલ ના ઘરે ગઈ હતી….રાહુલ ના પાટો છુટવાની સૌથી વધુ એને જ ખુશી હતી….એ કોલેજ થી સીધી જ