અંતિમ સાથ

  • 1.9k
  • 478

લાંબી વાર્તા કાકાનો અંતિમ સાથ એક દરિયા કિનારો હતો, ત્યાં એક નાનકડી ઝૂંપડી, એની આગળપાછળ એટલું સરસ નજરાણું, નદી કિનારે ઝૂંપડી ને આગળ પાછળ રમણીય વાતાવરણ. દૂરથી દેખાતું આ દ્રશ્ય હું જોવા લલચાઈ.એને જોવા હું એની નજદીક જવા લાગી. અંધારું થોડું હતું પણ, પૂનમના ચાંદ સાથે આવા સફરે જવાની કાંઈક અલગ જ મજ હોય..! માટે, હું ત્યાં જવા માટે નીકડી પડી,જેમ જેમ ત્યાં સુધી નજદીક પહોંચી ત્યાંતો મને ચાલતા ચાલતા કાંઈક અવાજ સંભળાવા લાગ્યો. મને કોઈકના શ્વાસ નો અવાજ આવા લાગ્યો, ત્યાં પાસે જવામાં મને સમજદારી સમજાઈ. હું અવાજની પાસે પહોંચી,ત્યાં જઈને જોયું તો! એક વૃદ્ધ કાકા..આમ ખાટલા પર પડ્યા હતા. હું