તથાસ્તુ

(25)
  • 5k
  • 1.1k

#તથાસ્ત્તુગયા અઠવાડિયે હું પોતાની પત્ની પ્રિયા સાથે અમદાવાદ થી રાજકોટ જઈ રહ્યો હતો, ગાડી આવવામાં સમય બાકી હતો.અમે સ્ટેશન પર બાંકડા પર બેસી ને રાહ જોઈ રહ્યા હતા , ત્યાંથી ધણા લોકો પસાર થઇ રહ્યા હતા. અમે જે બાંકડા પર બેઠા હતા , ત્યાંથી લગભગ ચાર પગલાં દૂર હેડફોન સાથે એક મશીન મૂકેલું હતું જેમાં પાંચ રૂપિયા નો સિકકો નાખી , અમુક ચિંતામાં પડેલા ચેહરા પર સ્મિત રેલાઈ જતું હતું . મેં મનોમન વિચાર્યું કે બધા લોકો ને ગાંડા બનાવાની રીત છે. પણ ચાલો પાંચ રૂપિયામાં સ્મિત મળતું હોય તો સાંભળવામાં કશો વાંધો નથી એવ