પ્રેમ નો પ્રસ્તાવ

(14)
  • 4.4k
  • 1.2k

સ્કુલ ના દિવસો પૂરા થવાને હવે થોડા જ દિવસો બાકી હતા ધોરણ 12 ના છોકરા ઓ બધા ઊભા વાતો કરતા હતા ને સાવન ને કહેતા હતા કે હવે તો તારા દિલ ની વાત કહી દે આમ ક્યાં સુધી મન ની મન માં રાખીશ.?? હવે તો સ્કુલ ના પણ થોડા જ દિવસો રહ્યા છે. પણ સાવન એકદમ શરમાળ અને શાંત હતો, મિત્રો ની આ વાત સાંભળી સાવન ભૂતકાળ માં ચાલ્યો જાય છે, એ અને રિયા બાલમંદિર થી જ સાથે ભણતા અને સાવનને રિયા ખૂબ ગમતી, ધીરે ધીરે એનો રિયા પ્રત્યે પ્રેમ વધવા લાગ્યો રિયા