અમર યાદો 2.0 દસ વર્ષ થઈ ગયા પરંતુ આજે પણ તે દિવસ અને સમય યાદ છે. તેમની અને મારી પહેલી મુલાકાત. સવારનો સમય હુ ખુલ્લા મેદાનમાં ઠંડા પવન સાથે ચાલી રહ્યો હતો. કાનમાં હેરફૉન અને હાથમાં પરસેવો લૂછવા માટે લેપ્તીન તે જ સમયે એક સોંગનના અવાજ કરતા ખુબજ મોટો અવાજ આવ્યો. મે હેરફૉન કાનમાંથી ઉતારી પાછળ જોયું. એક સુંદર અને મનમોહક છોકરી સ્કુટી પરથી પડીને જમીન પર સુતેલી હતી. "એ ભુત તારામાં કઈ અકલ જેવું છે કે નહીં" તે ગુસ્સામાં ખુબ જ સુંદર લાગતી હતી. "ના મારામાં અકલ નથી" "અહીં હું સ્કુટી પરથી પડી છું અને તું મને જોવે