ભૂતે વેર્યો વિનાશ

(28)
  • 2.7k
  • 1
  • 1.1k

એક ગામ હતું, પણ સમૃદ્ધ ગામોમાં ગણવામાં આવતું હતું. તે ગામમાં, લગભગ તમામ પરિવારો સંપૂર્ણ રીતે સુખી હતા અને ખેતી પણ ખૂબ સારી હતી. આ ગામમાં ઘણા કુવા, નદી અને તળાવ હતા. એવું કોઈ ઘર ન હતું કે ત્યાં ઢોર ન હોય. તે સમયે આ ગામના મોટાભાગના લોકો મુંબઈ નોકરી કરતા હતા. એટલું જ નહીં શેરડીના ઉત્પાદન માટે પણ આ એક પ્રખ્યાત ગામ હતું. એક ધોબી પરિવાર આ ગામ ની પાછળ માં ભાગે બીજા ગામથી આવી ને અહી સ્થાયી થયો હતો. ગામના કપડા ધોવા થી અને કપડા ને પ્રેશ કરવાથી આ પરિવારની સારી આવક થતી હતી અને કોઈ પણ રીતે