અજાણ્યો શત્રુ - 10

(13)
  • 2.8k
  • 4
  • 1.2k

છેલ્લે આપણે જોયું કે ત્રિષા બોસને મળવા જાય છે. એ જ સમયે બોસે રાઘવને પણ મળવા બોલાવ્યો હોય છે. હવે આગળ...... ******** બોસ અને રાઘવ બોસની કેબિનમાં જઇને બેઠા. રાઘવની અધિરાઈ પામી જતા બોસે તેને કહ્યું, "અગત્યનું અને તારા લાયક કામ હતું, એટલે જ તને યાદ કર્યો." રાઘવ - "એક રાતમાં એવું શું અગત્યનું કામ આવી ગયું?" બોસ મંદ મંદ હસતાં-હસતાં રાઘવને કહે છે કે, એ તું પૂછે છે? તને તો ખબર છે, આપણા કામમાં ક્યારે શું થાય? એ તો ભગવાન પણ નહીં જાણતો હોય. "ના, મારો એવો મતલબ નહતો, પણ કાલ મિટિંગમાંથી છૂટા પડ્યા પછી,અચાનક તમે બોલાવ્યો એટલે?"પરંતુ