તરસ પ્રેમની - ૩૫

(60)
  • 5.3k
  • 7
  • 1.9k

ફાઈનલ એક્ઝામનો દિવસ. મેહાના હાથમાં પેપર આવ્યું. મેહાને પેપર અઘરું લાગ્યું. અઘરું તો લાગવાનું જ હતું. મેહાએ વાંચવામાં ધ્યાન જ નહોતું આપ્યું. મેહાને રજતના પ્રેમની ટેવ પડી ગઈ હતી. આખો દિવસ રજતના વિચારો અને રાતે પણ રજતના સપના જોવામાં જ બિઝી હતી. જો કે એક્ઝામ માટે મેહાને કંઈ ફરક ન પડ્યો. જેટલું આવડ્યું એટલું લખ્યું. પેપર લખતા લખતા પણ મેહા બાજુની બેન્ચ પર બેઠેલા રજત તરફ કેટલીય વાર નજર કરી લેતી. રજત:- "મેહા શું કરે છે? એક્ઝામ માં ધ્યાન આપ."પણ મેહાને તો કંઈ અસર જ નહોતી.પોણા કલાકમાં તો મેહા નું પેપર લખાઈ ગયું. રજતની નજર મેહા પર ગઈ.રજત:-