વાતોમાં તારી યાદ... - ૮...

(17)
  • 4.7k
  • 1
  • 1.6k

હવે આગળ,જીગર તેની ક્રશનું નામ કહેવા જાય છે,એટલામાં લવના પપ્પા અને જીગરના પપ્પા આવી જાય છે.લવના મામા - એલાવ તમારે સુવું નથી,દોઢ વાગવા આવો,સવારે પાછા વેલા નય ઉઠો,હાલો સુવા નીકળો.લવ અને જીગર સુવા જાય છે,પણ લવે કોલ કટ નહોતો કર્યો,બસ ખીસ્સામાં નાખી દીધો હતો.લવ રૂમમાં આવે છે અને ફોન માં જોવે છે,કોલ હજી ચાલુ જ હતો.લવ - અરે તુ હજી જાગે છો.જાનકી - હા,તારે ક્યાં ચિંતા છે મારી,હોત તો આમ ન કરેત.લવ - શું કર્યુ?જાનકી - જાણે કાંઈ ખબર જ ન હોય,લવ - પણ મને નથી,શું થયું કહેવાનું છે,કે હુ સુઈ જાવ.જાનકી - કાંઈ નહી,એ તો કે જીગરભાઈની ક્રશ કોણ