પડયું પાનું

(17)
  • 3.9k
  • 1
  • 1.2k

‌ સવારના પાંચ વાગ્યે માનવી ઊઠીને હાથપગ ને મોં ધોઈને ચાલવા નકળી ત્યાં જ નીતી બોલી ઊઠી કે, "મમ્મી આજે રહેવા દો." માનવી બોલી કે, "ના,બેટા આજે શું કામ?હું કે આપણે કોઈના માટે કે કારણસર બદલાવવું જોઈએ?"માનવી એ નીતી ને કહી તો દીધું.પણ તેનું મન જ કયાં તૈયાર હતું? ને શું કામ થાય? એના પર જે વ્રજઘાત થયો હતો તે એના એકલી પર જ કયાં પણ નીતી પર થયો જ હતો ને.આજ સુધી તેના દરેક બલિદાન કે ત્યાગ નો બદલો મળ્યો જ શું? એને મળ્યા ફકત આવાં શબ્દો. આમ તો આજ ની