મારો વ્હાલો તું

(13)
  • 2.9k
  • 760

નમસ્તે મિત્રો.. લેખનકાર્ય ની અંદર આ મારો બીજો પ્રયાસ છે.. આમ જુઓ તો પ્રકાશિત થયેલી પહેલી કવિતા જેવું છે આ. ટૂંકમાં કેટલીક પંક્તિઓ.. આની આગળ પણ એક નાનકડો પ્રયાસ કર્યો છે પરંતું એ અહીં પ્રકાશિત કરી શકાય એમ નથી.. હું અહીં વ્યક્તિગત કારણોસર મારી ગમતી વ્યક્તિનું નામ નથી લખી શકતી.. પણ આ જે પણ મેં લખ્યું છે એ ફક્ત અને ફક્ત એના માટે જ છે જે મને ખૂબ ગમે છે અને જેને હું ખૂબ ચાહું છું.. પણ અમુક કારણોસર અમે બંને ક્યારેય સાથે ન રહી શકીએ એ હું જાણું છું. અને આ લખવાનુ કારણ પણ