LOST IN THE SKY - 1

  • 4.4k
  • 1
  • 1.7k

PART-1 “ ये दुनिया कुछ ज़्यादा हीं छोटी नहीं है ....” યે શામ મસ્તાની મદહોશ કિયે જા - લંડન ની રાત હા, આવી જ કૈક .... રાત ના 2 વાગ્યા નું શિયાળા નું આ લંડન ....ધીમો ધીમો પડતો આ બરફ અને એમાં વળી લંડન ની લાઈટ ની રોનક . ક્યારેય થંભતું નહિ એવું લંડન ને ત્યાં નો કોકટેઇલ કાફે . એક છોકરી દેખાવે લગભગ 24-25 વર્ષ ની ઉંમર ધરાવતી . ભરાવદાર ઘાટીલી છબી . આંખો માં જોવો તો ગમ ના સમુદ્ર . નમણો એવો ચહેરો ને એમાં એણે ખુલ્લી મુકેલી એની ઝુલ્ફ . જોતા જ મન મોહી જાય એવી ..... કાફે માંથી બહાર નિકળતા