ફરી મોહબ્બત - 4

(22)
  • 3.4k
  • 1.8k

“ફરી મોહબ્બત” ભાગ : ૪ક્મ્બક્ત આ દિલ ...!! ઈવા માટેની અનયની ચાહત...!!આખરે અનયે મોમને સમજાવી મનાવી જ લીધી.અનય સતત ઈવા સાથે ચેટ કરતો રહ્યો. વિડિયો કોલ ફોન કોલ્સમાં એ વધુ ને વધુ દિવસો કાઢતો ગયો. એ પૂર્ણ રીતે ઈવાનાં પ્રેમમાં પાગલ બની ચુક્યો હતો. એના માનસપટ પર ફક્ત ઈવા અને ઈવા જ છવાઈ ગઈ હતી. એક સમય એવો પણ આવ્યો કે હવે ઈવા વગર એણે ચાલતું ન હતું. ઈવા ન હોય જીવનમાં તો એણે એકલું જીવવું પણ શક્ય ન હોય તેવી એની સ્થિતિ લાગવા લાગી.“ઈવા, ફ્રી હોય તો આજે મળીએ આપણે?” અનયે ફોન પર આતુરતાથી પૂછ્યું.“કેમ શું કામ છે?” ઈવાએ કહ્યું.“કામ