દિલની વાત ડાયરીમાં - 8

(16)
  • 5.6k
  • 2.8k

આગળ જોયું કે રીયા અને રેહાન દુબઈ પહોંચે છે જ્યાં કોન્ફરન્સ પતાવી શોપિંગ કરે છે..બંને એકબીજા વિશે વિચારતા હોય છે પરંતુ તેમના દિલની વાત એકબીજાને નથી કરી શકતા.. હવે આગળ જોઈએ... સવારે રીયા તૈયાર થઈ રેહાન ના રૂમ આગળ જઈ ડોર નોક કરવા જાય છે ત્યાં જ રેહાન દરવાજો ખોલે છે અને સ્માઈલ આપી ગુડ મોર્નિગ કહી રીયાને અંદર આવવાનું કહે છે.. રીયા તેને કહે છે કે