નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૧

(12)
  • 2.9k
  • 1.1k

? નામ મેં ક્યાં રખ્ખા હૈ - 11 ☺️ બસ આવી વાતો હું સાંભળતો હતો. થોડી વાર તો મારી આંખ ભીની થઈ. મનમાં ગુસ્સો પણ ઘણો આવ્યો કે જેની સાથે મેં એટલો લવ કર્યો એને મારા સાથે આવું શા માટે કર્યું ? શુ પ્રોબ્લેમ થયો હશે.. બસ આવો વિચાર હું કરતો જ તો ત્યાં જ ભૂમિ બોલી.. ભૂમિ - એ બિચારા ને ખોટું ના લાગે એટલે સવારે મેં મેસેજ કર્યા હતા. આમ જ બે ત્રણ દિવસ વાત કરી લઈશ..હમણાં ઘરે જઈને એને કોલ કરવો છે. અત્યારે તો એ ઓફીસમાં હશે એટલે એને ડિસ્ટર્બ નહીં કરવો.. ભૂમિની ફ્રેન્ડ