પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 23

(26)
  • 3.5k
  • 3
  • 1.4k

"હું તને ચાહું છું, તો પણ તું મને છોડીને જઈશ...??? હું તારું માનું છું, તો પણ તું મને છોડીને જઈશ....??? હું તારું ધ્યાન રાખું છું, તો પણ તું મને છોડીને જઈશ...??? હું તારો જ છું, તો પણ તું મને છોડીને જઈશ....???" (આપણે આગળના ભાગમાં જોયુકે, મિશા નેહાને ઘણું સમજાવે છે, પણ નેહા સમજવા તૈયાર જ નથી. આથી, મિશા ઘણું સંભળાવે છે, અને ગુસ્સે થઈને નેહા કહે છે કે, હું તમારા બંને સાથે સંબંધ જ તોડી નાખું છું. અને આ વાતથી મીશાના મનમાં ઘણી રાહત થાય છે, કે ચલો હવે મને વિરાટ દૂર જાય એની ચિંતા તો