બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 7

  • 3.5k
  • 1
  • 1.2k

“શું વિચારો છો? મને ખબર છે તમને મારામાં પર ટ્રસ્ટ જ નથી.” “ના નિશુ એવું કંઈ નથી. મને ટ્રસ્ટ છે તારા પર. સોરી તુ વાત ન હતી કરતી એટલે હું આવા વિચારોમાં ચડી ગયો. પ્લીઝ મને માફ કરી દે.” “પણ હું કહું એ કરશો તો જ માફ કરીશ. ઓકે?” “હા બોલ.” “બીયરનો ઓર્ડર આપું છું.” “ના નિશુ. હજી દવા ચાલુ છે અને ક્યાં આ ઠંડુ... ઓકે જોયું જશે. એક કામ કર તને જે ગમે એ બંને માટે લઇ લે.” “ઓકે તો ઓરેન્જ જ બરાબર રહેશે. ચિંતા ન કરો કંઈ નહિ થાય. આજ લાગે છે તમે મારી બસ મિસ કરાવીને જ