કર્તવ્ય - એક બલિદાન - 9

(28)
  • 3.6k
  • 1
  • 1.7k

ગયા સપ્તાહે આપડે જોયું કે મેધા અને રોહન ના લગ્ન સંપન્ન થયા પછી નવદંપતી સીધા જ અનંત ખાનદાન માં પોહચી જાય છે. અનંત ખાનદાન માં મેધા અને કેશવ નો ધૂમધામથી પ્રવેશ કરાવવામાં આવ્યો ને પછી અચાનક જ રોહન ની ફોઈ ચંપા આવીને મેધા અને કેશવ પર સવાલો ઉઠાવે છે.. હવે આગળ....... આગામી સમય માં પ્રકાશિત થનારી નોવેલ અનહદ જેમાં હિંદુ અને મુસ્લિમ ધર્મ ના પ્રમ નું પ્રતિક બનશે સહજ ધ્યાની અને અનાયા ખાન ની પ્રેમ કહાની.બઉ જલ્દી......