પ્રેમ ની સુવાસ

(7.9k)
  • 2.7k
  • 1.1k

રાઘવ બેંક ની એક્ઝામ આપવા બસ સ્ટોપ પર બસ ની રાહ જોઈ રહ્યો હતો. ઘણો સમય થઈ ગયો પણ બસ ન આવતા તેને રિક્ષા માં જવાનું યોગ્ય લાગ્યું આમ પણ તેને ટાઈમ સર પહોશવાનું હતું. આજુબાજુ કઈ રિક્ષા ન દેખાતા તેને એક રિક્ષા વાળા વ્યક્તિને ફોન કર્યો. પાચ મિનિટ થઈ ત્યાં તે રિક્ષા વાળો આવ્યો અને રાઘવ તેમાં ઝડપથી બેસી ગયો. રિક્ષા આગળ ચાલી ત્યાં રસ્તા માં એક છોકરીએ રિક્ષા રોકી. રિક્ષા વાળા ને કહ્યું મને સવારી આપશો ત્યારે રિક્ષા વાળા એ રાઘવ સામે જોયું ત્યારે રાઘવ હા પાડી એટલે તે ગર્લ રિક્ષા માં બેસી ગઈ. ત્યારે પેલી ગર્લ બોલી