અનાહિતા

(12)
  • 4.9k
  • 1.3k

એ રાત જેવી જ આજની શિયાળાની ગાત્રો થીજવી નાખે એવી ઠંડી રાત હતી. ગઢવી સાહેબ પેટ્રોલિંગ માં હતા. ખુશીને ગયા આજ એક પાક્કું વરસ થઈ ગયું હતું. ખુશી ક્યાંથી આવી ક્યાં ખોવાઈ ગઈ. અચાનક જીવનમાં આવી ચડેલી છોકરી,ના કોઈ નામ ના સરનામુ, નથી કોઈ ફોન નંબર,માત્ર દસ પંદર દિવસ ની વાત અને બંધાયેલી કૂણી લાગણી બસ. , હવે તો ખુશી કોઈ સોશિયલ સાઇટ પર પણ નથી. ગઢવી સાહેબ ને હજી યાદ છે એ છેલ્લી વાત જેમાં રાતે ખુશી સાથે એ જોડાયા હતા. અને વાત વાત નાં મજાકને મસ્તીના વિષયમાં ખુશી કોઈ વાતની જીદ લઈ ક્યાં ચાલી ગઈ કશી જ ખબર