કર્તવ્ય - એક બલિદાન - 8

(33)
  • 3.9k
  • 1
  • 1.7k

ગયા સપ્તાહે આપડે જોયું કે મેધા અને રોહન ના લગ્ન ધૂમ ધામ અને સુખ શાંતિ થી પૂરા થઈ ગયા હતા. કેશવ નગર માંથી મેધા ની વિદાય પણ થઈ ચૂકી હતી.હવે મેધા નો નવો સફર શરૂ થવાનો હતો. શું મેધા ને સાસરી માં માન સમ્માન મળશે કે પછી એનો ધિક્કાર જ કરવામાં આવશે ? હવે આગળ........ તિરસ્કાર કે સન્માન કેશવનગર થી મેધા ની વિદાય બાદ મેધા અને તેનો પતિ રોહન સીધા જ અનંત હાઉસ માં