ઉત્સૂકતા

  • 2.7k
  • 754

નમણી નૈનો વાળી,નાજુક વદન વાળી, નૈનો માં સામ્યતા વાળી, મનમાં આનંદ વાળી, મને ગમતી કાયાવાળી, મેં તેને ગુમાવી દિધી, તે સદા ને માટે ગુમ થઈ ગઈ હતી. સમય વિતતો ગયો હું રાહ જોતો જ રહ્યો. અફસોસ હવે તે નજર તે પ્રૈમ નો અહેસાસ ગુમાવી દિધો હતો. તેને અંતર થી ખુબ ચાહ હતી, પણ તે ફરીને અંતર મા દફન થઈ ગઈ. મારા જીવન નો પ્રથમ પ્રેમ કદાચ આકર્ષણ થી અંજાયેલ હતો તેનો ખ્યાલ નથી પણ સદા ને માટે યાદ બની ને રહી ગયો.હું તેને દિલ થી ચાહતો હતો, તેની નજરો ને પહેચાનતો હતો,